Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મોદી સ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સૈનિક ફંડમાં બે લાખનું અનુદાન

રાજકોટઃ મોદી સ્‍કૂલ દ્વારા સશષા સેના ધ્‍વજ દિન નિમિતે એન.સી.સી. અને સ્‍કાઉટ એન્‍ડ ગાઈડનાં વિદ્યાર્થીઓ દ્વારા બે લાખનું ભંડોળ એકત્ર કરવામાં આવેલ. જે અંગેની રકમનો ચેક રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને સ્‍કૂલના મેનેજીંગ ડાયરેકટર શ્રી આત્‍મન મોદી તરફથી અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.આર.પી.મોદીએ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્‍ટાફગણનો આભાર વ્‍યકત કરેલ.(

(4:36 pm IST)