Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ચક્ષુદાન જનજાગૃતિ પ્રવૃત્તિને બિરદાવતા ગોવિંદભાઇ પટેલ

રાજકોટ : શહેરમાં વિવેકાનંદ યુથ કલબ દ્વારા ચલાવાઇ રહેલ ચક્ષુદાન જનજાૃતિ અભિયાનને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. તે સમયની તસ્વીરમાં ગોવિંદભાઇ પટેલ સાથે સંસ્થાના અનુપમભાઇ દોશી, જનાર્દનભાઇ આચાર્ય, અરવિંદભાઇ વોરા વગેરે નજરે પડે છે.

(3:15 pm IST)