Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

આરોગ્ય શાખાનું પુરવઠાના ગોડાઉન, સસ્તા અનાજની દુકાનો, જેલ કેન્ટીનમાં ચેકીંગઃ ખાદ્ય ચીજોના ૨૫ નમૂના લીધા

ચોખા, ખાંડ, તુવેરદાળ, સુખડી, ગાંઠિયા, ચણાનો લોટ, સીંગતેલ સહિતની ચીજવસ્તુઓના નમૂના લઈ લેબોરેટરીમાં ચેકીંગ માટે મોકલી અપાયા

રાજકોટ, તા. ૩ :. મ.ન.પા.ની આરોગ્ય શાખાએ આજે રાજ્ય સરકારના પુરવઠાના ગોડાઉનો, આંગણવાડીઓ, જેલની કેન્ટીન અને સસ્તા અનાજની દુકાનોમાંથી વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના ૨૫ જેટલા નમૂનાઓ લેવાયા હતા. જેની વિગતો આ મુજબ છે.

ક્રમ

નમુનાનું નામ

નમુના લીધા સ્થળ

૧.

ચોખા (લુઝ)

રંજનબેન બટુકભાઈ ભીમાણી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર

 

 

ન્યુ મેઘાણીનગર, સહકાર મે.રોડ

૨.

તુવેરદાળ(૧ કી.ગ્રા. પેકેટ)

વાઘવાણી દીપકભાઈ કિશોરભાઈ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર

 

 

૪/૫ ગાયત્રીનગર કોર્નર

૩.

ખાંડ (લુઝ)

મોહનલાલ ચેતનદાસ આઈનાણી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર

 

 

૯ - મનહરપ્લોટ

૪.

ઘઉં (લુઝ)

હાલણી લાજવંતીબેન દોલતરામ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર

 

 

વિજયપ્લોટ મેં.રોડ

૫.

kalpataru packeged

સ્વાતીબેન અજમેરા ઈ.ચા. ગોડાઉન મેનેજર  રાજકોટ ગ્રામ્ય

 

indised salt

ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન ગોડાઉન

 

 

જંકશન પ્લોટ રેલ્વે સ્ટેશનની બાજુમાં ,રાજકોટ  

૬.

ચોખા (લુઝ)

સ્વાતીબેન અજમેરા ઈ.ચા. ગોડાઉન મેનેજર  રાજકોટ ગ્રામ્ય

 

 

ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન ગોડાઉન (ગ્રામીય),

 

 

જંકશન પ્લોટ રેલ્વે સ્ટેશનની બાજુમાં

૭.

કલ્પતરૂ રીફઈન્ડ

ચંદ્રનાણી અશોકકુમાર છબીલદાસ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર

 

આયોડાઈઝડ સોલ્ટ

રામનાથપરા ચોક

૮.

ચોખા (લુઝ)

દીપકભાઈ ગોપાલદાસ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર રામનાથપરા ચોક

૯.

ખાંડ (લુઝ)

પ્રતાપ એચ વિઠ્ઠલાણી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર

 

 

મેલડીમાતાવાળો રોડ પાંજરાપોળ

૧૦.

ચોખા (લુઝ)

એન.કે.વસાવડા ઈ.ચા. ગોડાઉન        મેનેજર

 

 

ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન ગોડાઉન (શહેર),જંકશન પ્લોટ

 

 

 રેલ્વે સ્ટેશનની બાજુમાં

૧૧.

ઘઉં (લુઝ)

એન.કે.વસાવડા ઈ.ચા. ગોડાઉન મેનેજર

 

 

ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન ગોડાઉન (શહેર),જંકશન પ્લોટ

 

 

રેલ્વે સ્ટેશનની બાજુમાં

૧૨.

તુવેરદાળ (લુઝ)

એન.કે.વસાવડા ઈ.ચા.  ગોડાઉન મેનેજર

 

 

 ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન ગોડાઉન (શહેર)જંકશન પ્લોટ

 

 

 રેલ્વે સ્ટેશનની બાજુમાં

૧૩.

મરચા પાવડર (લુઝ)

રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા

૧૪.

હળદર પાવડર (લુઝ)

રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા

૧૫.

ધાણાજીરૂ પાવડર (લુઝ)

રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા

૧૬.

કપાસિયા તેલ (લુઝ)

રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા

૧૭.

ફરસી પુરી (લુઝ)

રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા

૧૮.

ભાવનગરી ગાંઠીયા (લુઝ)

રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા

૧૯.

સેવ (લુઝ)

રાજકોટ સેન્ટ્રલ જેલ (કિચન), પોપટપરા

૨૦.

સુખડી પ્રિપેર્ડ (લુઝ)

શ્રી ગણેશ મહિલા ગૃહ ઉઘોગ ઉમાંકાંત પંડિત ઉઘોગનગર-૪

 

 

મવડી પ્લોટ, શાળા નં. ૮૧ સામે

૨૧.

ગોળ (લુઝ)

શ્રી ગણેશ મહિલા ગૃહ ઉઘોગ ઉમાંકાંત પંડિત ઉઘોગનગર-૪

 

 

મવડી પ્લોટ, શાળા નં. ૮૧ સામે

૨૨.

ઘઉંનો લોટ (લુઝ)

શ્રી ગણેશ મહિલા ગૃહ ઉઘોગ ઉમાંકાંત પંડિત ઉઘોગનગર-૪

 

 

મવડી પ્લોટ, શાળા નં. ૮૧ સામે

૨૩.

સિંગદાણાનો ભુકો (લુઝ)

શ્રી ગણેશ મહિલા ગૃહ ઉઘોગ ઉમાંકાંત પંડિત ઉઘોગનગર-૪

 

 

મવડી પ્લોટ, શાળા નં. ૮૧ સામે

૨૪.

ચણાનો લોટ(લુઝ)

શ્રી ગણેશ મહિલા ગૃહ ઉઘોગ ઉમાંકાંત પંડિત ઉઘોગનગર-૪

 

 

મવડી પ્લોટ, શાળા નં. ૮૧ સામે

(4:02 pm IST)