Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ભાજપ લીગલ સેલના વકીલો દ્વારા મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી

રાજકોટ,તા. ૩ : વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ ન્િમિતે તેમજ મુખ્યમંત્રી તરીકે તેમના શાસનકાળમાં ૫ વર્ષમાં વિકાસના ખૂબ સારા કામ થયેલા હોય તેમને વધાવવા તથા દીર્ધાયુ આયુષ્ય માટે ભા.જ.પ. લીગલ સેલ દ્વારા કોર્ટમાં કેક કાપી પેંડા ખવડાવી ખુશી વ્યકત કરેલી હતી.

(3:07 pm IST)