Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મુખ્યમંત્રીશ્રીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા ૬૫ ફૂટના બેનરનું અનાવરણ રેપલીંગથી કરનાર બે પોલીસ જવાનનું સન્માન કરાયું

રાજકોટઃ રામનાથપરા પોલીસ લાઈન ખાતે જૂની જેલ ખાતે પોલીસ પરિવાર માટે એક આધુનિક કોમ્યુનિટી હોલનું ગઈકાલે મુખ્યમંત્રીશ્રીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા ૧૦ માળના બીલ્ડીંગમાં લગાવેલ ૬૫ ફૂટના બેનરનું અનાવરણ રેપલીંગથી કરનારા પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા લોકરક્ષક દિવ્યેશભાઈ રામજીભાઈ ગેલાણી અને શૈલેન્દ્રસિંહ, કિરીટસિંહ અગ્રવાલનું પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.

(4:00 pm IST)