Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાજકોટ કોર્પોરેશન કચેરીઍ આત્મવિલોપન માટે પહોચેલા દંપતિને પોલીસે ઝડપી લીધા

રાજકોટ : વોર્ડ નં.૯માં આવેલ સુચિત સોસાયટીમાં મકાન ધરાવતા દંપતિ વિરૂદ્ધ મનપાની કચેરીમાં ગેરકાયદે બાંધકામ અંગે ફરીયાદ કરી માનસીક ત્રાસ અપાતો હોવાના મુદ્દે બપોરે દંપતિ સેન્ટ્રલ ઝોન કચેરીઍ પહોચ્યુ હતું અને આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા વિજીલન્સ પોલીસે બંનેને ઝડપી લઈ ડિવીઝન પોલીસને હવાલે કર્યા હતા જયાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(4:44 pm IST)