Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કેમ્‍પસ કારોબારી અધ્‍યક્ષ તરીકે યુવરાજસિંહ જાડેજાની વરણી

રાજકોટ,તા.૩ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાજેતરમાં રાજકોટ ખાતે આત્‍મીય યુનિવર્સિટીની કેમ્‍પસ કારોબારી ઘોષણા કરવામાં આવી હતી. જેમાં અધ્‍યક્ષ તરીકે યુવા-છાત્ર નેતા યુવરાજસિંહ હિતુભા જાડેજા (વાવડી)ની પસંદગી કરીને વરણી કરાઇ છે. જે બદલ તેમને સર્વત્રથી અઢકળ શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:46 pm IST)