Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

એરપોર્ટ ઓથોરીટી દ્વારા દબાણ-સફાઇ અભિયાન

રાજકોટ : મહાત્‍મા ગાંધી જયંતિના દિવસે રાજકોટ એરપોર્ટ ઓથોરીટી તથા સીઆઇએસએફ દ્વારા એરપોર્ટ બહાર સફાઇ અને દબાણ દૂર કરવાનું અભિયાન ગઇકાલે હાથ ધરાયું હતું. બુલડોઝર સાથે અધિકારીઓ - સ્‍ટાફ અને સીઆઇએસએફ.ના જવાનોએ કામગીરી હાથ ધરી તે નજરે પડે છે.

(3:52 pm IST)