Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સરદાર પટેલને અલ્પાબેન ખાટરીયા દ્વારા પુષ્પાંજલી

રાજકોટ : જીલ્લા પંચાયત કચેરી ખાતે ૩૧ ઓકટોબરે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરીયાએ તેમની પ્રતિમાને ફુલહાર પહેરાવી વંદન કરેલ તે પ્રસંગની તસ્વીર.

(3:37 pm IST)