Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વોર્ડ નં.૪માં ટી.પી.રોડના ડામર કામનો પ્રારંભ કરાવતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર

રાજકોટ : મહાનગર પાલીકા વોર્ડનં.૪મા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૮૦ ફુટ રોડથી પ૦ ફુટ રોડ સમપર્ણ પાર્ટી પ્લોટને જોડતો ટી.પી.રોડ તથા તીર્થ રેસીડેન્સી ૮૦ ફુટ રોડથી પ૦ ફુટ રોડ શ્રી બંગલોઝને જોડતો ટી.પી.રોડ આ બન્ને રોડ ઉપરના ડામર કામનું ખાત મુહુર્ત કરવામાં આવેલ તે વખતની તસ્વીરમાં અશોકભાઇ ડાંગર કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઇ ગજેરા સીમ્મીબેન અનીલભાઇ જાદવ અલ્પેશ ટોપીયા, રામભાઇ આહીર, રીટાબેન વડેચા, દિલીપભાઇ બોરીચા, આશીષભાઇ વાઢેર, પરસોતમભાઇ લીંબાસીયા, ભાવેશભાઇ લીંબાસીયા, મુળજીભાઇ રામાણી, હાર્દિકભાઇ રાજપુત, રવિભાઇ પરમાર, સંજયભાઇ વડેચા, પરેશભાઇ ઉધાડ, દિલીપભાઇ ત્રિવેદી, હરુશ પંડયા, અરવિંદભાઇ ભેસાણીયા, ગીતાબેન વ્યાસ, અમીતભઇ મકવાણા, સંદિપભાઇ મહેતા, શાંતિલાલ પટેલ, મુન્નાભાઇ લીંબાસીયા, ફારૂકભાઇ તેમજ લતાવાસીઓ નજરે પડે છે.

(3:40 pm IST)