Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

મિત્સુબિશીના શોરૂમની મુલાકાતે જાપાનના હેડ

રાજકોટઃ સૌરાષ્ટ્રના  મિત્સુબિશી ઇલેકિટ્રકલ એકસકલુઝિવ શોરૂમ ખાતે શ્રી મસાકાઝુ ઓબાટા (Asst.GM - MKTG LE હેડ-ફ્રોમ જાપાન) અને શ્રી નીરજ ગુપ્તા (GM-INDIA) અને તેમની ટીમ સાથે હાજરી આપી હતી તેમની પ્રથમ મુલાકાત બદલ શ્રી શકિતસિંહ આર. ઝાલા અને શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝની પુરી ટીમ વતી તેમને શાલ ઓઢાડો તેમને સન્માનિત કર્યા હતા.

(3:03 pm IST)