Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાજકોટ એસ.ટી.માં પ્રમાણમાં આજે ઓછો ટ્રાફિક સોમ-મંગળમાં ચિક્કાર ટ્રાફિક રહ્યો : ત્રણ દિ'માં કુલ ૧૪૦ એકસ્ટ્રા બસો દોડી : ૧ કરોડ ૩૦ લાખની આવક

દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજકોટ એસ.ટી. ડિવીઝને ૧૦૦ જેટલી એકસ્ટ્રા બસો મુકી છે. પંચમહાલ-અમદાવાદ બાજુ ચિક્કાર ટ્રાફિક હોય સોમ-મંગળ ૧૧૦ એકસ્ટ્રા બસો દોડાવાઇ : આજે પ્રમાણમાં ઓછો ટ્રાફિક : આમ છતાં ર૦ જેટલી એકસ્ટ્રા બસો મુકાશે : ડિવીઝનલ નિયામક શ્રી કલોતરાની ''અકિલા'' સાથે વાતચીત : મુસાફરો માટે તમામ વ્યવસ્થા કરાઇ : ત્રણ દિ'માં કુલ ૧૪૦ જેવી એકસ્ટ્રા બસો વિવિધ રૂટમાં મુકાઇઃ  ૧ કરોડ ૩૦ લાખની તોતીંગ આવક

(3:11 pm IST)