Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

રાજકોટનાં વોર્ડ નં.14નાં કેવડાવાડી પાસે પલંગ ચોક વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત: દર્દીએ બન્ને ડોઝ લીધા છે: આજદિન સુધીમાં 42,881 કેસ નોંધાયા: શહેરમાં હાલ 10 દર્દીઓ સારવાર હેઠળ:

રાજકોટનાં વોર્ડ નં.14નાં કેવડાવાડી પાસે પલંગ ચોક વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે આ દર્દીએ બન્ને ડોઝ લીધા છે રાજકોટમાં આજદિન સુધીમાં 42,881 કેસ નોંધાયા છે જેમાંથી શહેરમાં હાલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે ,

(8:49 pm IST)