Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

અમૂલ ડેરીઃ ગઢકામાં હાલ ૧૦૦ એકર જગ્યાની માપણી ચાલુ...

રાજકોટ તા. ૩: જીલ્લા કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના-ગઢકામાં અમૂલ ડેરીને આપવાની થતી ૧૦૦ એકર જગ્યામાં હાલ ડીઆઇએલઆર દ્વારા માપણી ચાલી રહી છે, આ પછી ડીએસપીસીની બેઠક મળશે અને તેમાં જંત્રી-સરકારના જીઆર પ્રમાણે ૧ ચો.મી.ના ભાવો ફાઇનલ કરી સરકારમાં તે પ્રમાણે ૧૦૦ એકર જગ્યા ફાળવવા અંગે દરખાસ્ત કરાશે.

(3:31 pm IST)