Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

શહેરના વધુ ત્રણ સ્‍થળોએ નવા ફાયર સ્‍ટેશન બનશેઃ સરકારમાં દરખાસ્‍ત

રાજકોટઃ મ્‍યુ.કોર્પોરેશન દ્વારા શહેરનાં કનક રોડ અને બેડીપરા ફાયર સ્‍ટેશનનું રિનોવેશન માટે તથા કટારીયા ચોકડી, વાવડી અને ન્‍યુ રેસકોર્સ વિસ્‍તારમાં નવા ફાયર સ્‍ટેશન બનાવવા સરકારમાં દરખાસ્‍તઃ અંદાજીત કુલ રૂા.૩૦ હજારનો ખર્ચઃ મનપા પાસે ત્રણેય સ્‍થળે પ્‍લોટઃ બાંધકામ અને ફાયર ફાઇટર સહિતના અદ્યતન સાધનો સરકારની ગ્રાન્‍ટમાંથી ખરીદાશેઃ આચાર સંહિતા બાદ કાર્યવાહી થનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્‍યુ છે

(3:09 pm IST)