Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

શિયાળો જામતા જ લોકોને હવે ઉંધીયુ ખાવુ સસ્‍તુ પડશે : યાર્ડમાં શાકભાજીની ચિકકાર આવકઃ ટમેટા ૧રના કિલો

રાજકોટ : શિયાળાની ઠંડી શરૂ થતા યાર્ડમાં શાકભાજીની ચિકકાર  આવકઃ જથ્‍થાબંધમાં શાકભાજીના ભાવ તળીયે પહોંચ્‍યાઃ લોકોને હવે ઉંધીયુ ખાવુ સસ્‍તુ પડશેઃ બટેટા ૧ર રૂપિયે કિલો, રિંગણા પ થી ૮ના કિલો, ગુવાર ૪૦ થી પ૦નો કિલો, વાલોળ રપની કિલો, ચોળા ૪૦ની ભારી, કોબી અને ફલાવર ૧૦ કિલોના ૧૦ રૂા. ટમેટા ૧ર રૂપિયાના કિલો, સરગવો ૮૦નો કિલો, : લીલોતરી પણ સસ્‍તી થઇઃ જો કે રીટેલમાં ભાવો હજુ ઉંચા હોવાનો લોકોનો મતઃ ટુંક સમયમાં રીટેલમાં પણ શાકભાજી પાણીના ભાવે મળે તેવી શકયતા

(3:44 pm IST)