Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સ્‍વ. વીણાબેન ગણાત્રાને સર્વક્ષેત્રથી શ્રધ્‍ધાસુમન : અવિરત શોક સંદેશ .

મુખ્‍યમંત્રીના સચિવ અવંતિકાસિંઘ, ભાજપના પૂર્વ પ્રવકતા ભરત પંડયા, ઉપરાંત ડો. કથીરિયા, નિરાલા જોષી, જયંતીભાઇ ચાંદ્રા, લલિતભાઇ શાષાી, મૌલીન વૈષ્‍ણવ વગેરેએ ઉંડા દુઃખની લાગણી વ્‍યકત કરી

*  અવંતિકાસિંઘ : મુખ્‍યમંત્રીના સચિવ

*  માધવપ્રિય સ્‍વામી : એસજીવીપી - અમદાવાદ

*  કષ્‍ટભંજન દેવ હનુમાનજી મંદિર : સાળંગપુર

*  રાજીવ વચ્‍છરાજાની : અમેરિકા

*  નિરાલા જોષી : પ્રાદેશિક માહિતી કચેરી

*  ડો. વલ્લભભાઇ કથીરિયા : પૂર્વ કેન્‍દ્રીય મંત્રી

*  મૌલિન વૈષ્‍ણવ : પ્રદેશ કોંગ્રેસ અગ્રણી

* શાષાી લલિતભાઇ ભટ્ટ : જ્‍યોતિર્વિદ મંડળ

*  મેહુલભાઇ નથવાણી : નથવાણી એજ્‍યુકેશન

    એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ

*  ડો. મુમતાજી શેરસીયા : વાંકાનેર

*  હર્ષદભાઇ પુજારા : રઘુવંશી રીનોવેશન

* હરેશભાઇ પુજારા : નિવૃત્ત કર્મી નાગરિક બેંક

*  જયંતીભાઇ ચાંદ્રા : અતુલ પરિવાર

*  મેહુલ નથવાણી : શ્રી રઘુવંશી સોશ્‍યલ ગ્રુપ

*  સુમિતાબેન ચાવડા : જિલ્લા પંચાયતના સભ્‍ય

*  ધર્મેશ બાબરીયા - ભોલાભાઇ સોલંકી : ધોરાજી

*  શ્રીકાંત પટેલ : પત્રકાર મોરબી

*  મૃદુલા એમ. ઠક્કર : અમેરિકા

*  નલિનભાઇ દશાણી : રાજુ પાંઉભાજી

*  હરેશભાઇ દશાણી : રાજદીપ આઇસ્‍ક્રીમ

*  દિનેશ પડાયા : બહુજન સમાજ પાર્ટી

*      વસંતભાઇ ચૌહાણ : પ્રજાપતિ સંઘ સમિતિ

(4:39 pm IST)