Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સ્‍વ. વીણાબેન ગણાત્રાને ભાવાંજલી અર્પતા સાંસદ મોહનભાઇ કુંડારિયા અને રાજેશ ચૂડાસમા

મધુર સ્‍મૃતિ, નિર્મળ નિખાલસતા, હૃદયમાં ઝંકૃત થઇ અશ્રુધારા વહાવી જાય છે... સદ્‌ગતને શ્રધ્‍ધાંજલી પુષ્‍પ અર્પણ

રાજકોટ : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસંગીની શ્રીમતિ વીણાબેનને પરલોકના પંથે પ્રયાણ કરતા રાજકોટના ભાજપના સંસદ સભ્‍ય મોહનભાઇ કુંડારિયા અને જૂનાગઢના સંસદ સભ્‍ય શ્રી રાજેશ ચૂડાસમાએ ગણાત્રા પરિવારની મુલાકાત લઇ વીણાબેનના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્‍યકત કરી ભાવાંજલી અર્પણ કરી હતી. બંનેએ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી અજિતભાઇ ગણાત્રા સહિતના પરિવારજનોને સાંત્‍વના આપી હતી. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(11:43 am IST)