Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી : કુંવરજીભાઇ, રાઘવજીભાઇ, ભાનુબેન સહિતની ઉપસ્‍થિતિ

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આજે રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી યોજાઇ છે. જેમાં રાજ્‍યના મંત્રીઓ કુંવરજીભાઇ બાવળીયા, રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍યો મહેન્‍દ્રભાઇ પાડલીયા, જયેશભાઇ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રી મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, રાજકોટ - લોધીકા સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા, ચેતન રામાણી, પૂર્વ ધારાસભ્‍ય જશુબેન કોરાટ, લાખાભાઇ સાગઠીયા સહિત વિવિધ મોરચાના આગેવાનો, કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:49 pm IST)