Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સુચિત સોસાયટીના પ્‍લોટ હોલ્‍ડર સાથેની ઠગાઇથી ફરિયાદમાં આગોતરી જમીન મંજુર

રાજકોટ તા.૧૪ ᅠસુચિત સોસાયટીના પત્રકાર હોલ્‍ડર સાથેકરેલ છેતરપીડીંમાં આરોપીની આગોતરા જામીન ખરજી રદ કરવામાં સેસન્‍સ કોર્ટ હુકમ કર્યો હતો.
ગત તા.૯-૬-૨૨ ના રોજ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદી દીપાબેન પંકજભાઇ પીઠડીયાએ ફરિયાદ નોંધાવેલ કે મોરબી રોડ ઉપર આવેલ અર્જુનપાર્ક હાઉસીંગ સોસાયટી લી(સુચિત)માં તેમને પ્‍લોટ ખરીદ કરેલ અને તે જગ્‍યામાં ટી.પી.ઁસ્‍કીમ અમલમાં આવતા ફરિયાદીનો પ્‍લોટ તથા અન્‍ય માલીકીના પ્‍લોટો ટી.પી.માં કપાતમાં આવેલ આ બાબતે ફરિયાદીને પ્‍લોટનું વેચાણ કરનાર યુનુસ જુણેનીએ તેમની સાથે છેતરપીડીં અને વિશ્વાસઘાતા કર્યો છે. કારણકે યુનુસ જુણેજાને ટીે.પી.સ્‍કીમની જાણ હોવા છતા પ્‍લોટ હોલ્‍ડરવતી કોઇ રજૂઆત કરેલ નહી અને જે પ્‍લોટો ટી.પી.માં કપાતમાં આવતા ન હતા તે પ્‍લોટો યુનુૃસ જુણેજાએ ખરીદી લીધા હતા તે પ્‍લોટોની ટી.ેપીે. માં કપાત થતા હતા તે પ્‍લોટોની ખરીદી કરે નહી અને પ્‍લોટ હોલ્‍ડર સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ ફરિયાદીએ કરતા યુનુસ જુણેજાએ સેસન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતા સેસન્‍સ કોર્ટ આગોતરા જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

 

(3:52 pm IST)