Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સમસ્‍ત રાવળ સમાજ ચેરી.ટ્રસ્‍ટ દ્વારા રકતદાન કેમ્‍પ

રાજકોટઃ થેલેસેમીયા બાળકો તેમજ કેન્‍સર પીડિત દર્દીને વિનામૂલ્‍યે રકત મળી રહે તેના લાભાર્થે આ રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરેલ જેમાં મોટી સંખ્‍યામાં રાવળ સમાજના લોકો એ બ્‍લડ ડોનેટ કર્યું. આ પ્રસંગે ઉપસ્‍થિત મુખ્‍ય મહેમાન ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્‍યુટી મેયર  દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટિના ચેરમેન  પૂષ્‍કરભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુત,  કેતનભાઈ જરિયા કોળી સેનાના પ્રમુખ અજયભાઈ ડાભી આહીર સમાજના આગેવાન  હેમંતભાઈ લોખીલ વોર્ડ નં.૭ના કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, દર્શનભાઈ,  મનોજભાઈ ડોડીયા, વિશ્વ હિન્‍દુ પરિષદના જિલ્લા પ્રમુખહરેશભાઈ ચૌહાણ, સુશીલભાઈ પાભંર, હર્ષિતભાઈ ભાડજા, આશિષભાઈ શેઠ, કેતનભાઈ આઠુ તથા અનેક નામી અનામી મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કેમ્‍પને સફળ બનાવવા સમસ્‍ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી ગોપાલભાઈ બોરાણા (૯૭૨૬૦૦૦૦૪૪), રાજુભાઈ બોરાણા,  મહેશભાઈ ગોહેલ , કમલેશભાઈ મચ્‍છોયા, રાજેશભાઈ સોઢા, નીરવભાઈ વાણીયા, નરેશભાઈ મેર, ધર્મેશભાઇ સોઢા, મેહુલભાઈ ગોહેલ,  રવિભાઈ નકુમ, ભાવીનભાઇ પરમાર, સુનીલભાઈ પેથાણી, દિવ્‍યેશભાઈ ભોજક, સુખદેવભાઈ બોડા, લક્ષ્મણભાઈ પરમાર, ખીમજીભાઈ સોઢા, મૂકેશભાઈ ભોજક, મેહુલ જોગીયાણી, અક્ષય મચ્‍છોયા, દિલીપભાઈ સરવેયા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી.

(4:12 pm IST)