Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાશનકીટ વિતરણ

રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા ૨૪૦ નિરાધાર પરિવારોને રાશનકીટ વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. પ્રિતિબેન હીતેશભાઇ માકડીયાના જન્મ દિવસ નિમિતે તમામ લાભાર્થીઓ અને કાર્યકરોને નાસ્તો કરાવી બાદમાં વિતરણ શરૃ કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંડળના આર. સી. પટેલ, સી. એન. જાવિયા, ધીરૃભાઇ ઝાલાવડીયા, મગનભાઇ ઝાલાવડીયા, જગદીશભાઇ પટેલ, રમણિકભાઇ કણસાગરા, મગનભાઇ  વાછાણી, નરોતમભાઇ ફળદુ, ધીરૃભાઇ ફળદુ, જમનભાઇ સાપરીયા, હરેશભાઇ મારડીયા, નટુભાઇ કણસાગરા, મહેશ બાવરવા, ભાવેશ ભટ્ટ, જી. બી. મલ્લી, જેન્તીભાઇ ઢોલરીયા, જાદવભાઇ કનેરીયા, આર. કે. ઝાલાવડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:42 pm IST)