-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
News of Wednesday, 4th August 2021
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧૭મીથી ઓલ્ડ કોર્ષના છાત્રોની પરીક્ષાનો પ્રારંભ
સૌરાષ્ટ્રના ૭૮ કેન્દ્રો ઉપર ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ, તા. ૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે તબક્કાની શાંતિપૂર્ણ પરીક્ષા લેવાયા બાદ હવે ૧૭મી ઓગષ્ટથી જૂના કોર્ષની પરીક્ષા લેવાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧૭ ઓગષ્ટથી ઓલ્ડ કોર્ષની પરીક્ષા લેવાશે. ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સૌરાષ્ટ્રના ૭૮ કેન્દ્રો ઉપર પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૦૧૬ના વર્ષમાં બીએ, બીકોમ, બીએસસી, આઈટી, બીએસડબલ્યુ, એલએલબીની પરીક્ષાના છાત્રોની જૂના કોર્ષની પરીક્ષા લેવાશે.
(3:09 pm IST)