Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ગજાનનધામ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ

 મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસ નિમિતે ગજાનનધામ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા સીવીલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ તેમજ બીસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સેવા કાર્યમાં કિરીટભાઇ પાંધી, મુકેશભાઇ ગુસાણી, ભરતભાઇ ગમારા, કાકુભાઇ મહેતા, સંજયભાઇ વાઘેલા, વી. એમ. મનાણી, રાજુભાઇ ચાવડા, રાહુલ વાઘેલા વગેરે નજરે પડે છે. 

(3:10 pm IST)