Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છા પાઠવતુ રેલ્વે એમ્પ્લોઇઝ યુનીયન

તા. ર-૮-ર૦ર૧ ના રોજ ગુજરાતના સંવેદનશીલ તથા કોમનમેન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના ૬૬માં જન્મ દિવસ નિમિતે વે. રે. એપ્લોઇઝ યુનિયનના પ્રતિનિધિ રાજેકુમાર વી. મહેતા તથા તેમના ધર્મપત્ની શ્રીમતિ હિનાબેન આર. મહેતા (એડવોકેટ એન્ડ નોટરી) દ્વારા મુખ્યમંત્રીનું બુકે આપી સન્માન કર્યુ હતું. પાંચ વર્ષના સુશાસનની શુભેચ્છા પાઠવી હતી. 

(3:14 pm IST)