Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કાલે ૩૧ સેશન સાઇટ પર કોવીશીલ્ડ તથા ૦ર સ્થળ પર કોવેકસીન રસી અપાશે

રાજકોટઃ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલે તા.૫ ઓગષ્ટના  રોજ શહેરમાં ૩૧ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ ૦૨ સેસન સાઈટ પર કોવેકસીન રસી આપવામાં આવશે.

(4:10 pm IST)