Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રાજકોટ મ્યુનિ,કોર્પોરેશનની ચૂંટણીની તૈયારી શરૂ: નવા ભેળવાયેલા 5 ગામોનાં વિસ્તારોનો 18 વોર્ડમાં સમાવેશ

વોર્ડ વાઈઝ વિસ્તાર, અનામત બેઠકો, મતદારોની સંખ્યા જાહેર

રાજકોટ મ્યુનિ,કોર્પોરેશનની ચૂંટણીની તૈયારી શરૂ થઇ છે રાજકોટ શહેરમાં નવા ભેળવાયેલા 5 ગામોનાં વિસ્તારોનો 18 વોર્ડમાં સમાવેશ કરાયો છે કુલ બેઠકની સંખ્યા 72 થઇ છે, જેમાં સ્ત્રી બેઠકો 36 છે,અનુસૂચિત જાતિ માટે 5 બેઠકો અનામત છે જયારે એક બેઠક અનુશીચિટ આદિજાતિ માટે અનામત છે જયારે પછાતવર્ગ માટે 7 બેઠકો રાખી છે કુલ 41 બેઠકો અનામત છે જયારે 31 બેઠકો સામાન્ય બેઠકો છે

 ક્યાં વોર્ડમાં કેટલા મતદારો સહિતની યાદી આ મુજબ છે

(11:29 am IST)