Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જંકશન પ્લોટ વિસ્તારમાં ગંદકીનાં ગંજ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૩ માં આવેલ કૈલાસવાડી-૧, જંકશન પ્લોટ વિસ્તારમાં કચરાના ઢગલાની ફરીયાદો ઉઠવા પામી છે. આ અંગે વિસ્તારવાસીઓનાં જણાવ્યા મુજબ આ ઉપરોકત વિસ્તારમાં ગંદકીનાં કારણે લોકોમાં રોગચાળાનો ભય ફેલાય રહ્યો છે. તંત્ર દ્વારા આઠથી દસ દિવસે અહીં સફાઇ કરવામાં આવી રહી છે. આ સમસ્યાનો તાકિદે ઉકેલ લાવવા માંગ કરી છે.

(3:46 pm IST)