Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

બાંધકામ સાઇટ-રેસ્ટોરન્ટ સહિતના ૧૦૪ સ્થળોએ મચ્છરોના ઉછેર કેન્દ્ર

શહેરનાં વિવિધ વિસ્તારમાં ૨૩૧ જગ્યાએ ચેકીંગઃ મચ્છર ઉત્પતિ અને બેદરકારી સબબ ૩૧ હજારનો દંડ અને નોટીસ

રાજકોટ, તા.૪: મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે. જે અન્વયે મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.   આ કામગીરી સબબ ચાલુ સપ્તાહ દરમ્યાન બાંધકામ, ઇન્ડસ્ટ્રીઝ, રેસ્ટોરેન્ટ સહિતની પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી હેઠળ ૨૩૧ સ્થળોએ ચેકીંગ કરાતા મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા ઇમીટેશન ઇન્ડસ્ટ્રીઝ – આંબાવાડી શેરી નં. ર, ૨ ભાવિક ટ્રેડીંગ – હુડકો – સી.,  સ્કાય ટ્રાન્સપોર્ટ – ગોકુલનગર, શિવ મેટલ ઇન્ડસ્ટ્રીઝ – ખોડીયારનગર પાસે, બાલાજી ટેકનોકાસ્ટ – ખોડીયારનગર પાસે, આર્યનગર કોમ્યુનીટી હોલ – આર્યનગર, ભંગારનો ડેલો – ભાવનગર મે. રોડ, ટાયરવાળા – ભાવનગર મે. રોડ, ગણેશ ટાઇલ્સ – કોઠારીયા મે. રોડ, પોખરાવાળા – કોઠારીયા મે. રોડ,  જૈનઉપાશ્રય બાંદ્યકામ સાઇટ – વૈશાલીનગર ૫, જલારામ પં૫ – કાલાવડ રોડ,,ગેરેજ – પ્રમુખનગર મે. રોડ, ડન ડેવલ૫ર્સ બાંદ્યકામ સાઇટ – મવડી ગામ, ૧૫ અતુલ્યમ કલાસીક – સાદ્યુવાસવાણી રોડ, ગોડસન ઇન્ડ. – અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયા, સુ૫ર એન્જીનીયર – અટીકા ઇન્ડસ્ટ્રિઝ એરીયા, ૧૮   સંતોષી એન્જીનીયર - અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયા, એડીશન ઇન્ડસ્ટ્રીઝ – અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયા, એવન ઇન્ડસ્ટ્રીઝ – અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયા,  જયદેવ કાઉન્ડી – અટીકા – ૩, મારવેલ એન્જિનયરીંગ – અટીકા – ૩, જીતીક મશીન ટુલ્સ – અટીકા – ૩, ૨૪  રાજન મશીન ઇન્ડ. પ્રા.લી. – અટીકા – ૩, ૨૫      એમ. પી. સ્ટીલ – અટીકા – ૩, ક્રૌશા સ્ટીલ – અટીકા – ૧૦, હેવન હાઇટસ – મવડી પાળ રોડ, સંજરી સ્ક્રે૫ – વાવડી ગામ, ૨૯   નંદ પ્રાઇમ – સાધુવાસવાણી રોડ, ટ્રીનીટી ટાવર – રૈયા રોડ, બીલી૫ત્ર એપાર્ટમેન્ટ – જલારામ – ૧, ચેમ્પીયન ટાયર – ૧૫૦ ફુટ રીંગ રોડ, ઓટો કન્સલ્ટન્ટ – કોઠારીયા કોલોની, ૮૦ ફુટ રોડ, રેસ્ટોરેન્ટ - કોઠારીયા કોલોની, ૮૦ ફુટ રોડ, ઠકકર રેસ્ટોરેનટ - કોઠારીયા કોલોની, ૮૦ ફુટ રોડ, કોટાસ્ટોન – ભાવનગર મે. રોડ, મારૂતિ મંડ૫ સર્વિસ – સુર્યોદય સોસા., ન્યુ બાંધકામ – પ્રજા૫તિનગર ૧, સેન્ટીંગ ડેલો – કોઠારીયા રીંગ રોડ, નર્સરી – કુવાડવા રોડ, સ્ક્રે૫ – દુધસાગર રોડ,  ન્યુ બાંધકામ સાઇટ – ચિત્રકુટદ્યામ મે. રોડ, શકિત સ્ક્રે૫ – લાખનો બંગલો મે. રોડ, ન્યુ બાંધકામ સાઇટ – શીવદ્રષ્ટી એપાર્ટમેન્ટ, ન્યુ બાંધકામ સાઇટ – જલારામ ર શેરી નં. ૭, ઇન્ડસ્ટ્રીઝ – બાપુનગર ૧ર, પુજા ઇન્ડસ્ટ્રીઝ – બાપુનગર, સાગર ઇન્ડસ્ટ્રીઝ – બાપુનગર, સનડેર મેટલ પ્રોડકટ – બાપુનગર – ૧૩, ૫૦        રાધે હોટલ – બાપુનગર, ૮૦ ફુટ રોડ, ટી સ્ટોલ – બાપુનગર, જયકિશન કાઉન્ટ્રી – બાપુનગર, હિન્દુસ્તાન ટાયર – નેશનલ હાઇવે, અફતાફભાઇ ભંગાર ડેલાવાળા – મોરબી રોડ જુનો,,જય ખોડલ માર્બલ – કોઠારીયા રીંગ રોડ, બંગડી કારખાનું – ન્યુ ૮૦ ફુટ રોડ, ન્યુ બાંધકામ – પ્રજા૫તિનગર – ૧, ઓમ હોસ્પિટલ – લાખનો બંગલો મે. રોડ, ૫૯      સહજાનંદ સિમેન્ટ પ્રોડકટ – ભારતનગર, ન્યુ બાંધકામ – કુવાડવા રોડ પાસે, ન્યુ બાંધકામ – રઘુવીર સોસાયટી, બાલાજી નર્સરી – કુવાડવા રોડ, ઝમઝમ બેકરી – ભગવતી૫રા મે. રોડ, બાલાજી કાઠિયાવાડી રેસ્ટોરેન્ટ – ભાવનગર મે. રોડ, માટલાવાળા – ભાવનગર મે. રોડ, માટલાવાળા – ભાવનગર મે. રોડ,  સનરાઇઝ સાયકલ – કોઠારીયા મે. રોડ, શિવ ઇન્ડસ્ટ્રીઝ – કોઠારીયા મે. રોડ, ટાયરવાળા – મોરબી રોડ,  સંસ્કાર બોયઝ હોસ્ટેલ – કૈલાસ પાર્ક, નોબલ સ્કુલ – કૈલાસ પાર્ક, માધવ એપાર્ટમેન્ટ – કૈલાસ પાર્ક, ટર્નિંગ પોઇન્ટ – પુષ્કરધામ મેઇન રોડ, આકાર કોમ્પ્લેક્ષ – ૧૫૦ ફુટ રીંગ રોડ, એ૫લ અલ્ટુરા બાંદ્યકામ સાઇટ – બાલાજી હોલ પાછળ, ન્યુ બાંદ્યકામ – મવડી પાલ રોડ, માટલાવાળા – ન્યુ ૮૦ ફુટ રોડ, માટલાવાળા – ન્યુ ૮૦ ફુટ રોડ, નાગેશ્વર ટેકનો કાસ્ટ – કોઠારીયા મે. રોડ, કાકડીયા ટ્રેડર્સ – લશ્મણનગર નેશનલ હાઇવે, ૫રફેકટ ફર્નિચર – સુખસાગર સોસા., શકિત ટી સ્ટોલ – ભાવનગર મે. રોડ, સોમનથ હોટલ – ભાવનગર મે. રોડ, શ્રી જી ટ્રેડર્સ – મોરબી રોડ,    ન્યુ બાંદ્યકામ – ન્યુ ૮૦ ફુટ રોડ,        સંસ્કુતિ એપાર્ટમેન્ટ – મેહુલનગર, વરીયા ફરસાણ – પ્રજા૫તિનગર સાડીનું કારખાનું – રણછોડનગર – ૧૪, રાજકોટ બેકરી – રણછોડનગર, નિલકંઠ ઓરનામેન્ટ – શકિત ઇન્ડ. એરીયા, શ્રી ભૈરવ સિલ્વર – શકિત ઇન્ડ. એરીયા, ફોર્જીગ કારખાનું – નેશનલ હાઇવે, ઓટો એરપાર્ટ – ભાવનગર મે. રોડ, ટી સ્ટોલ – ભારતનગર મે. રોડ, કેટરર્સ – ભગવતી૫રા મે. રોડ,    ઇન્ડીયન પ્રાઇ૫ – ભગવતી૫રા, પટેલ રીગ્રાઇન્ડીંગ – ૫રસાણાનગર, કારખાનું – નેશનલ હાઇવે, ન્યુ બાંધકામ સાઇટ – સત્યમપાર્ક – ૪,      ન્યુ બાંધકામ સાઇટ – સત્યમપાર્ક – ૪, ન્યુ બાંદ્યકામ સાઇટ – સત્યમપાર્ક – ૪,  સેન્ટીંગ ડેલાવાળા – કોઠારીયા રીંગ રોડ, શીવમ કોમ્પ્લેક્ષ – યાજ્ઞીક રોડ, પ્રભાત કોમ્પ્લેક્ષ – યાજ્ઞીક રોડ સહિતના ૧૦૪ સ્થળોએ નોટીસ ફટકારી ૩૧ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો તેનુ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ હતું.

(3:49 pm IST)