Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ખેલૈયાઓનો એક જ સૂર : ઇસ્‍ટ ઓર વેસ્‍ટ, સોનમ ગરબા ઈઝ ધ બેસ્‍ટ

રાજકોટ : જૈન વિઝન સંસ્‍થા આયોજિત સોનમ ગરબામાં ગઈ કાલે આઠમા નોરતે પ્રાચિન ગરબા અને ફિલ્‍મી ગીતોના ફયુઝનને લીધે ખેલૈયાઓને મજા પડી ગઈ હતી અને મોડે સુધી ઝૂમ્‍યા હતા.

આઠમા નોરતે જૈન વિઝનના આંગણે જે મહેમાનો આવ્‍યા હતા તેમાં મહાપાલિકાના ટાઉન પ્‍લાનિંગ ઓફિસર એમડી સાગઠીયા, એડિશનલ એન્‍જિનિયર પી ડી અઢિયા,  કોર્પોરેટર અને પંચનાથ હોસ્‍પિટલ ના ચેરમેન દેવાંગભાઈ માંકડ, જે એમ જે ગ્રુપના મયુરધ્‍વજસિંહ જાડેજા, સરસ્‍વતી શિશુ મંદિરના અપૂર્વભાઈ મણીયાર ,ભાજપ અગ્રણી મયુરભાઈ શાહ, પૂર્વ કોર્પોરેટર જયેન્‍દ્રભાઈ મહેતા ,પૂર્વ કોર્પોરેટર હિરલબેન મહેતા ,આર્કિટેક કોમલબેન શેલારકા, સેવન સ્‍ટાર કેટરર્સના ભદ્રેશભાઈ કોઠારી, જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી અસલમભાઈ, રુદ્દરુના ધર્મેશભાઈ વૈદ, સંદેશ ચેનલના રહીમભાઈ લાખાણી, વિપુલભાઈ બોરીચા, જય ભાઈ ભીંડે, એસકેએઇના ચિરાગભાઈ દેડકિયા, જીએસટીવીના ચેતનભાઇ ઠકરાર અને કેવી નિમાવત, સુશીલભાઈ ગોડા,ભરતભાઈ મહેતા, જયભાઈ કામદાર, મહેશભાઈ મણીયાર, જગદીશભાઈ ગોસલીયા,પારસ ભાઈ ગોસલીયા, યોગીનભાઈ છનિયારા, હિરેનભાઈ ગજ્જર ,નાગરિક બેંકના બ્રાન્‍ચ મેનેજર નીરજભાઈ વૈઠા, રોહિતભાઈ પટેલ, રાકેશભાઈ મહેતા, જયદીપભાઇ ડાંગર, મહાપાલિકાના પૂર્વ ટીપીઓ બકુલભાઈ રૂપાણી,  તેજસભાઈ પટેલ ,સંજયભાઈ મહેતા, લ્‍યુસી બેન, હિરેનભાઈ કોઠારી, તેજલ બેન કોઠારી વગેરેનો સમાવેશ થાય છે.  આ ગરબા માં નિર્ણાયક તરીકે મહેશભાઈ મણિયાર, દિનકરભાઈ શેઠ, રાજેશભાઈ શેઠ, મેહુલભાઈ રાડિયા, વિકાસભાઈ, મીતાબેન સરૈયા, ધાત્રીબેન ભટ્ટ વગેરેએ સેવા આપી હતી.

(3:44 pm IST)