Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

તુલસી તંતીની વિદાય

ભારતના ‘વીંડ મેન'ના નામથી મશહૂર સુઝલોન એનર્જીના સ્‍થાપક-ચેરમેન તુલસી તંતીએ જીવનમાંથી વિદાય લઇ લીધી છે. તેમની સાથે રાજકોટના ફોટો સંગ્રાહક અશોક દવેએ ખેંચાવેલ યાદગાર તસ્‍વીર અહીં નજરે પડે છે.

(4:27 pm IST)