Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગીતાનગરમાં નાના બાળકો દ્વારા માતાજીની આરાધના

ગીતાનગર વિસ્તારમાં ગરબીમાં ૩થી૪ વર્ષની નાની બાળાઓ માતાજીની આરાધના કરી રહી છે. અહીં બાળકોને વિનામુલ્યે રાસ ગરબા રમવા દેવામાં આવે છે. ઢેબર રોડ, ગુરૃકુળ પાછળ, ગીતાનગર ખાતે દરરોજ રાત્રીના ૯ થી ૧૧ રાસ-ગરબાની રમઝટ બોલે છે. અને દરરોજ લ્હાણી તથા નાસ્તો આપવામાં આવે છે.

(4:33 pm IST)