Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કોંગ્રેસ આજે ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરશેઃ નિરીક્ષક રાજકોટમાં: મોટામાથાઓને મેદાનમાં ઉતારાશે

રાજકોટ મહાનગરપાલીકાના કોંગી ઉમેદવારોનું લીસ્ટ લઈ નિરીક્ષક નરેશ રાવલનું રાજકોટમાં આગમનઃ મોટામાથાઓને મેદાનમાં ઉતારાશે

(11:18 am IST)