Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

દેવાંગ માંકડ અને નેહલ શુકલ ભગવાનના શરણે

રાજકોટઃ દેવાંગભાઇ માંકડ અને નેહલભાઇ શુકલએ આજે ફોર્મ ભરતા અગાઉ શ્રીપંચનાથ મંદિર, શ્રી બાલાજી મંદિર, શ્રી સ્વામીનારાયણ મંદિર અને શ્રી રણછોડદાસબાપુના આશ્રમે જઇ દર્શન કર્યા હતા. સામાજીક અગ્રણી કિરીટભાઇ પાંધીના ધર્મપત્નિ અને ભાજપના ઉમેદવાર પણ ઉપસ્થિત રહયા હતા.

(3:14 pm IST)