Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરે વોર્ડ નં.૧૭ માંથી ઉમેદવારી નોંધાવીઃ જાગૃતિબેન ડાંગર-દક્ષાબેન ભેંસાણીયા, વશરામ સાગઠીયાએ ફોર્મ ભર્યા

રાજકોટઃ કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ ડાંગર ત્થા વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા (ડમી અરવિંદ મુછડિયા), દક્ષાબેન ભેંસાણીયા(ભા.જ.પ. છોડી કોંગ્રેસમાં આવ્યા) અને જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા (ગત ટર્મના કોર્પોરેટર) વગેરેએ જુની કલેકટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યા તે વખતની તજસ્વીર (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:50 pm IST)