Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વોર્ડ નં. ૧ થી ૩ માં ફોર્મ ભરવા ભારે ધસારોઃ બપોરે ૩ સુધીમાં ૩૯ ભરાયા

રાજકોટ તા. પઃ વોર્ડ નં. ૧ થી ૩ માં ફોર્મ ભરવા ભારે ધસારો થયો છે, બપોરે ર-૪પ વાગ્યે રીટર્નીંગ ઓફીસર શ્રી પૂજા જોટાણીયાએ ''અકિલા''ને જણાવેલ કે ભાજપના-૧ર, અને NCP-આપ સહિત કુલ ૩૯ ફોર્મ આજે આવ્યા છે, કોંગ્રેસનું એક પણ ફોર્મ ભરાયું નથી..

(3:54 pm IST)