Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વાજતે ગાજતે ફોર્મ રજુ કરતા ભાજપના ઉમેદવારો

રાજકોટઃ આજે બપોરે ૧ર.૩૦ વાગ્યે ભાજપના ૭ર ઉમેદવારોએ વિવિધ સ્થળોએ ઉમેદવારી પત્રકો ભર્યા હતા. તે વખતની તસ્વીરમાં નિતીનભાઇ ભારદ્વાજ, કશ્યપ શુકલ, ઉદય કાનગડ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાજુભાઇ ધ્રુવ, રાજુભાઇ બોરીચા, અશ્વીન મોલીયા, ગોવિંદભાઇ પટેલ, કમલેશભાઇ જોષીપુરા, દિલીપભાઇ પટેલ સહીતના આગેવાનો તથા ઉમેદવારો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:55 pm IST)