Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વોર્ડ નં. ૧૬ થી ૧૮ માં -૬૭ વોર્ડ નં. ૧૦ થી ૧ર માં -૩૪ વોર્ડ નં. ૭ થી ૯ માં -૩૦ અને વોર્ડ નં. ૧ર થી ૧પમાં -ર૬ ફોર્મ ભરાયા

રાજકોટ તા. પ :.. બપોરે ૩ વાગ્યે મળતા અહેવાલો મુજબ ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટયા છે. વોર્ડ નં. ૧૬ થી ૧૮ માં ૬૭, વોર્ડ નં. ૧૦ થી ૧ર માં -૩૪, વોર્ડ નં. ૭ થી ૯ માં -૩૦, અને વોર્ડ નં. ૧ર થી ૧પ માં -ર૬ ફોર્મ ભરાયા છે, આમાં ભાજપ-આપ-કોંગ્રેસ -એન. સી. પી. નો સમાવેશ થાય છે.

(3:57 pm IST)