Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વોર્ડ નં. ૨માં પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન રાજભા ઝાલા અને સાથી કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી

રાજકોટ : મ.ન.પા.ની સામાન્ય ચૂંટણીમાં સૌ પ્રથમ વખત 'આમ આદમી પાર્ટી' મેદાનમાં ઉતરી છે. જેના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા (ડમી ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઝાલા) તથા સાથી ઉમેદવાર અહેમદભાઇ સાંઘ (ડમી અનિષ કુરેશી)એ વોર્ડ નં. ૨માંથી ઉમેદવારી ફોર્મ ભર્યા તે વખતની તસ્વીરમાં મહિલા ઉમેદવારો તથા અન્ય કાર્યકરો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:57 pm IST)