Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

હવે મ.ન.પા. 'યુવા'ઓનાં હાથમાં....

રાજકોટ : આજે ભાજપનાં ૭ર ઉમેદવારોએ મ.ન.પા.ની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરી દીધા છે. જેમાં મોટા ભાગનાં યુવા અને નિવડેલા કાર્યકરો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ચૂંટણી લડી રહેલા ત્રણ યુવા કાર્યકરો નેહલ શુકલ (યુવા ભાજપ અગ્રણી) દેવાંગ માંકડ, ત્થા પુષ્કર પટેલ (પુર્વ સ્ટેન્ડીંગ ચેરમેન) વિજય મુદા દર્શાવી હવે મનપાનું શાસન યુવાઓનાં હાથમાં હોવાનો નિર્દેશ આપી રહેલા દર્શાય છે.  (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:16 pm IST)