Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

પતિના હસ્તે વરમાળારૂપી વિજયમાળા

રાજકોટ : મહાનગરપાલીકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૧૭માં ભાજપના બે મહિલા ઉમેદવારોને પતિઓએ ફુલહાર કરી શુભેચ્છા પાઠવી હતી. અનિતાબેન ગોસ્વામીને ગૌતમભાઇ ગોસ્વામીએ અને કિર્તીબા રાણાને અનિરૂધ્ધસિંહ રાણાએ વરમાળા રૂપી વિજયમાળા પહેરાવી હતી.

(4:17 pm IST)