Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાજકોટ ભાજપ દ્વારા થયેલ ટિકિટ ફાળવણીમાં અન્યાય: કડિયા સમાજને ભારે અસંતોષ

ભાજપ કાર્યાલયે કડિયા સમાજના આગેવાનો દોડી ગયા :ટિકિટમાં અન્યાય મામલે શહેર પ્રમુખ સહિતના નેતાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત

રાજકોટના ભાજપ કાર્યાલયે કડિયા સમાજના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં દોડી ગયા હતા . કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ આપવામાં અન્યાય થયાની ઉગ્ર લાગણી દર્શાવી હતી જેમાં . ૮ બેઠક માંગી'તી પણ માત્ર ૪ જ આપી હોય ભારે નારાજગી દર્શાવી  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધનસુખ ભંડેરી, ઉદય કાનગડ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. (તસ્વીર સંદીપ બગથરીયા, હેવાલ: રણજીતસિંહ ચૌહાણ, અમિત જોશી)

 

(9:46 pm IST)