Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાજકોટ મનપાની ચૂંટણી માટે 231 ઉમેદવારોએ ફોર્મ ભર્યા : કાલે દિવસ

ભાજપના 72 , કોંગ્રેસના 30 ,NCP ના 14 અને આમ આદમી પાર્ટીના 50 ઉમેદવારો સહીત 65 અપક્ષો મેદાનમા

રાજકોટ મનપાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 231 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં ભાજપના 72 ઉમેદવારો અને કોંગ્રેસના 30 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે NCP ના 14 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 50 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે 65 જેટલા અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.

(1:02 am IST)