Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

નિઃશુલ્ક રોપા વિતરણ વૃક્ષારોપણ

 રાજકોટઃ આત્મન યુવા ગ્રુપ દ્વારા ''એક વૃક્ષ મારી યાદમાં..''કાર્યક્રમ અંતર્ગત લીંબડો, પીપળો, કરંજ વિગેરે નિઃશુલ્ક રોપા વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, વિશાલ પારધી, રાકેશ રાઠોડ, આનંદ વાણીયા, સરોજબેન રાઠોડ, વિશ્વાસ વાણીયા, સંકેત રાઠોડ, અમિતભાઇ રાઠોડ, ઉદય સોલંકી, વિયત વાઘ, લતાબેન સાંૈદરવા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:09 pm IST)