Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જુનિયર એડવોકેટ એસો.માં ઉપપ્રમુખ પદે સોમાણી, સેક્રેટરી પદે ચાવડાની નિમણુંક

રાજકોટ, તા. ૪ : રાજકોટ જુનિયર એડવોકેટ એસોસીએશનના પ્રમુખ કુલદિપસિંહ જાડેજાએ એસોસીએશનના ઉપપ્રમુખ તરીકે ભરત સોમાણી એડવોકેટ અને જનરલ સેક્રેટરી તરીકે રેવન્યુ પ્રેકટીશ કરતા રાજેશ બી. ચાવડાની નિમણુંક કરેલ છે.

આ નિમણુંકને શિવરાજસિંહ ઝાલા ગૌતમ ચાવડા, જગદીશ ચોટલીયા, જીતુ પારેખ, અશોક ચાંડપા, નંદકિશોર ત્રિવેદી, કે.બી. ગઢવી, વિશાલ સોલંકી, નિર્મળ બોરીચા, એસ.બી. ગોહિલ, રેવન્યુ બારના પાયલ પટેલ કલેઇમ બારના ડી.આર. જાડેજાએ આવકારેલ છે. 

(3:09 pm IST)