Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

દાઉદી વ્હોરા સમાજનાં નવનિયુકતઆમીલ સાહેબ શેખ સૈફુદીનભાઇનું સન્માન

રાજકોટ : દાઉદી વ્હોરા સમાજના અગ્રણી તથા બાબજીઝ મેડીકલ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અનિશ હીરાણી દ્વારા રાજકોટ  ખાતેે મુંબઇથી પધારેલા નવનિયુકત આમીનસાહેબશ્રી શેખ સૈફદ્દીનભાઇ ભાભરાવાલાનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ તે વખતની તસ્વીર. 

(3:12 pm IST)