Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

આંધ્રની સહકારી બેંકના પ્રતિનિધિઓ રાજકોટ જિલ્લા બેંકની મુલાકાતે

રાજકોટ : જિલ્લા સહકારી બેંક ચેરમેન જયેશ રાદડિયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાળિયા, એમ.ડી. ઘનશ્યામભાઇ ખાટરિયાના વડપણમાં પ્રગતિના માર્ગે છે. બેંકની નમૂનારૂપ કામગીરીની માહિતી મેળવવા આંધ્રપ્રદેશ રાજ્ય સહકારી બેંકના પ્રતિનિધિઓ આવતા જનરલ મેનેજર બી.એમ.સખિયાએ આવકારેલ. સરધાર, ગોંડલ સહકારી મંડળી, રાજકોટ - લોધિકા સંઘ વગેરેની મુલાકાત લીધેલ. ત્યાંની બેંકના ચીફ જનરલ મેનેજર એન.રાજા અને અન્ય પ્રતિનિધિઓએ મુલાકાત લીધેલ સંસ્થાઓની કામગીરી બિરદાવી હતી.

(3:13 pm IST)