Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ધ લેજેન્ડ ગ્રુપ દ્વારા કાલે બાય-બાય નવરાત્રી

આબેદાબેન મીર અને સાગરદાન ગઢવીના સથવારે ખેલૈયાઓ રાસે રમશે

રાજકોટ : ધ લેજેન્ડ ગ્રુપ દ્વારા આવતીકાલે તા. ૬/૧૦ના ગુરૂવારે સાંજે ૭ પી ૧ર સુધી 'બાય બાય નવરાત્રી'નું વેલ્વેટ પાર્ટી પ્લોટ (અયોધ્યા ચોક, ૧પ૦ ફુટ રીંગરોડ) ખાતે કરવામાં આવેલ છે. જેમાં કલાકારો સાગરદાન ગઢવી અને આબેદાબેન મીરની સથવારે ખેલૈયાઓ રાસ ગરબાની જમાવટ કરશે.  પાસની કિંમત ફી ૧૦૦ રાખેલ છે. પાસ મેળવવા તેમજ વધુ વિગત માટે વિનયભાઇ ટાંક (૯ર૬પ૭ ૯પપપ૬) અને આશિષભાઇ ગઢવી (૮ર૦૦પ ૬૦૧૧પ) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:37 pm IST)