Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

નચિકેતા સ્કુલમાં ભગવદ્દ ગીતાનું પુજન

હાસ્ય કલાકાર સાંઇરામ દવેની સ્કુલ નચિકેતા સ્કુલીંગ સીસ્ટમ ખાતે ગીતા જયંતિ નિમિતે વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીનુ પૂજન કરવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓએ શ્લોકનો ઉચ્ચાર કરી ભાવ વ્યકત કરેલ. સાંઇરામે ગીતાજી વિષે વકતવ્ય આપેલ.

(3:55 pm IST)