Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

દિવ્‍યાંગ બાળકોને અલ્‍પાહાર

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનો જન્‍મદિવસ હોય તેઓએ  કાલાવડ રોડ ખાતે આવેલ દિવ્‍યાંગ બાળકોની સંસ્‍થા ખાતે સંસ્‍થાના દિવ્‍યાંગ બાળકોને અલ્‍પાહાર કરાવાયુ હતું. આ તકે શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા તેમજ પૃથ્‍વીસિંહ વાળા, જયકીશન ઝાલા, સહદેવસિંહ ડોડીયા, કેયુર ઉનડકટ, દેવકરણ જોગરાણા, દેવ ગજેરા, મિહિર મિરાણી, રોહન મિરાણી વિ. ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:18 pm IST)